મહેસુલ વિભાગની ભરતી સવમવત, સુવિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર વનરીક્ષક, ગુ.રા.ગાાંધીનગરની કિેરીના વનયાંત્રણ હેઠળની રાજ્યની જુદી જુદી તાલુકા/ જીલ્લાની કિેરીઓમાાં નીિે દર્ાાિેલી િગા-૩ ની જગ્યા પર સીધી ભરતીની મેરીટ યાદી તૈયાર કરિા માટે જગ્યાના સાંદભામાાં ઉલ્લેખ કરેલ ભરતી વનયમો મુજબની ર્ૈક્ષચણક લાયકાત ધરાિતાાં ઉમેદિારો પાસેથી વનયત નમૂનામાાં OJAS િેબસાઈટ પર માત્ર ઓનલાઈન અરજીઓ માાંગિામાાં આિે છે. આ માટે ઉમેદિારે http://ojas.guj.nic.in અથિા http://ojas1.guj.nic.in િેબસાઈટ પર તા.૧૦/૯/૨૦૧૨ (સિારે ૧૨-૦૦ કલાક) થી તા.૨૪/૯/૨૦૧૨ (સમય રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્પયાન અરજી કરિાની રહેર્ે. ઉમેદિારે તાજેતરનો પાસપોટા ફોટોગ્રાફ (15 kb) અને સહીનો નમૂનો (15 kb) સાઈઝથી િધે નહી તે રીતે JPG ફોમેટમાાં સ્કેન કરી ઓનલાઈન અરજીમાાં અપલોડ કરિાનો રહેર્ે. ઉમેદિારે પોતાના બધાજ ર્ૈક્ષચણક, િય અને જાવત તેમજ લાયકાતના િમાણપત્રો પોતાની પાસે રાખિાના રહેર્ે અને અરજીપત્રકમાાં તે મુજબની વિગતો ભરિાની રહેર્ે. પસાંદગીની િક્રિયા માટેની પરીક્ષા હેતુલક્ષી િશ્નોિાળી ઓ.એમ.આર. પદ્દવતથી લેિામાાં આિર્ે. પરીક્ષા સાંદભાની બધી જ સૂિનાઓ મોબાઈલ નાંબર પર એસ.એમ.એસ. થી આપિામાાં આિર્ે આથી અરજીપત્રકમાાં સાંબાંવધત કોલમમાાં મોબાઈલ નાંબર અિશ્ય દર્ાાિિો.તેમજ પસાંદગીની તમામ િક્રિયા પુરી ન થાય તયાાં સુધી આ નાંબર બદલિો નહીં.
More Infomation Click Here
More Infomation Click Here
0 comments:
Post a Comment